ઝટકો / ગુજરાતના વાહનચાલકો માટે મોટા સમાચાર : PUCમાં કરાયો ભાવ વધારો, જાણો કયા વાહન પર કેટલો

Gujarat government PUC rate hike

કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલી જનતા માટે સરકાર તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા PUCના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ટૂ વ્હીલર માટે હવે 30 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ