ગાઈડલાઈન / ગુજરાતમાં પાન-મસાલા, ઓફિસો અને તમામ દુકાનો ખૂલશે, હેર સલૂનને શરતી મંજૂરી, અમૂલ પર માસ્ક પૈસાથી વેચાશે

Gujarat government Important announcement Guideline lockdown coronavirus

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે સંબોધન કર્યું હતું. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવી. જોકે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કેટલીક છૂટછાટ મળી છે. દિલ્હીની ગાઇડલાઇનની જેમ ગુજરાતમાં પણ ઓડ ઇવન પધ્ધતિ લાગૂ કરવામાં આવી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ