બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Elections 2022: RSS and BJP meeting completed in Ahmedabad

તૈયારી / અમદાવાદમાં સંઘ અને ભાજપ વચ્ચે મોટી બેઠક, CR પાટીલની હાજરીમાં ચૂંટણીની વ્યૂહરચનાને અપાયો આખરી ઓપ, જાણો રણનીતિ

Vishnu

Last Updated: 05:11 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચૂંટણીના વર્ષમાં સંઘ ભાજપની સમન્વય મહત્વની બેઠક આજે અમદાવાદના  હેગડેવારભવન ખાતે યોજાઇ હતી.

  • અમદાવાદમાં સંઘ અને ભાજપની બેઠક પૂર્ણ
  • ચૂંટણીને લઇ કરાઇ ચર્ચા
  • સંઘ બેઠક પ્રમાણે તૈયાર કરશે રિપોર્ટ

આજે અમદાવાદના મણીનગર ખાતે આવેલા હેગડેવારભવન ખાતે સંઘ અને ભાજપની સમન્વય બેઠક યોજાઈ હતી.બેઠકમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ રાજ્ય સરકાર ગૃહમંત્રી હર્ષસધવી તેમજ સગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ શિક્ષણમત્રી જીતુ વાઘાણી હાજરીમાં યોજાઈ હતી.

ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપાઈ
સંઘ અને ભાજપ વચ્ચે બેઠક પૂર્ણ થઇ છે. બેઠકમાં આગામી ચૂંટણી માટે ચર્ચા કરવામાં આવી હતી. આગામી ચૂંટણી માટે સંઘ સમકક્ષ વ્યવસ્થા બનાવશે.સંઘ તંત્ર અને કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી  જવાબદારીઓ પણ આપશે. દરેક વિધાનસભા સીટ પર કાર્યકરોને વિશેષ જવાબદારી આપવામાં આવશે. ચૂંટણી પહેલા દરેક બેઠક પ્રમાણે સંઘ રિપોર્ટ તૈયાર કરશે.બેઠકમાં AAPની એન્ટ્રી બાદ બદલાયેલા સમીકરણો પર ચર્ચા કરવામાં આવી હતી.હાલ શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં સમીકરણો બદલાયા છે.લોકોને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારા જોડાયેલા રાખવા અભિયાન ચલાવવામાં પણ આવશે. બેઠકમાં રાજકીય અને સામાજીક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.સંઘ અને ભાજપની બેઠક અઢી કલાક ચાલી હતી.. આગામી ચૂંટણીમાં સંઘની ભૂમિકા અને સંઘના વિચારોની ચર્ચા પણ કરવામાં આવી હતી.

કોણ કોણ રહ્યું હાજર?
એક દિવસીય સમન્વય બેઠકમાં સંઘના ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અને સંઘ સાથે જોડાયેલ અન્ય ભગિની સંસ્થાઓના જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ,વિધા ભારતી, ભારતીય શિક્ષણ મંડળ,સેવા ભારતી,સાહિત્ય સાધના તેમજ ભારતીય કિસાન સંઘ તેમજ VHP હોદેદારો હાજરીમાં બેઠક મળી હતી. જો કે સમન્વય બેઠકમાં ગુજરાતની રાજકીય સામાજિક પરિસ્થિતિના મુદ્દાઓને લઈને અગે મંથન થયું હતું, એકદીવીય બેઠકના સમાપન સમારોહમાં CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ