વિશેષ / નિયત સમય કરતા જો ગુજરાતમાં ચૂંટણી વહેલી થાય તો કોનું પલડું ભારે? જૂઓ, લેખા-જોખા

Gujarat Elections 2022 BJP has already started preparations

હવે ગુજરાત માટે કોરોના ચર્ચાનો મુદ્દો નથી. પરંતુ વિધાનસભાની ચૂંટણી છે.કારણ કે, ગુજરાત વિભાનસભાની ચૂંટણીને હવે 11 મહિના જ બાકી છે.જેવી જ પાંચ રાજ્યોની ચૂંટણી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર શરૂ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ