મહામારી / રાજ્યમાં 24 કલાકમાં 1094 કેસ નોંધાતા કુલ આંકડો 77 હજારને પાર, કુલ મૃતાંક 2767

gujarat coronavirus figures of 15 august 2020

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1094 કોરોનાના દર્દીઓ નોંધાયા. જ્યારે 1015 સાજા થયા અને 19ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ઍક્ટિવ કેસ 14359 છે જ્યારે કુલ મોત 2767 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ