સાચવજો / ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1500ને આંબ્યો, અમદાવાદમાં 106 લોકો પોઝિટિવ, આજે કુલ નવા 226 કેસ

Gujarat corona case update 21 june 2022

ગુજરાતમાં કોરોનાગ્રસ્ત કુલ 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1524 પહોંચી 

બ્રેકિંગ ન્યૂઝ