રાજકારણની રેસ / હવે ગુજરાત કોંગ્રેસ કોના હાથમાં? નવા પ્રમુખ અને વિપક્ષ નેતા માટે આ નામો મોખરે

Gujarat congress president list

સ્થાનિક સ્વરાજ્યમાં કારમી હાર બાદ વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. હવે આ પદે કોણ તેને લઈને લાંબુ લિસ્ટ સામે આવ્યુ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ