કોરોના સંકટ / ગુજરાતમાં કોરોનાનો વધતો કહેરઃ રાજ્યમાં વધુ એક MLA કોરોનાની ઝપેટમાં

gujarat congress mla vimal chudasama coronavirus positive

ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની ઝપેટમાં રાજકીયન નેતાઓ પણ આવી રહ્યાં છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કોરોના પોઝિટિવ આવ્યાં છે. વિમલ ચુડાસમાએ ફેસબુક પોસ્ટથી આ અંગેની જાણકારી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ