રાજનીતિ / મનપા ચૂંટણીમાં કોંગ્રેસના સફાયા પછી મોટા સમાચાર, પ્રમુખ અમિત ચાવડાના ભાઈ ભાજપમાં જોડાયા

 gujarat congress chief amit chavda's brother joined bjp

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને આજે ગુજરાતમાંથી સ્પષ્ટ જાકારાનો જનાદેશ મળ્યો છે, ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપે ક્લીનસ્વીપ મારીને કોંગ્રેસનો વ્હાઇટવોશ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ