નિમણૂંક / BIG NEWS: ગુજરાત કોંગ્રેસનું માળખુ જાહેર, 19 જિલ્લા પ્રમુખ, 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રી, જાણો કોને કઈ જવાબદારી

Gujarat Congress appointed General Secretary District President election

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂંકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના માળખાની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ