ઠંડીનો ચમકારો / ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાનમાં થયો ઘટાડો

gujarat coldwave monsoon weather department

ગુજરાતમાં કોરોનાકાળ દરમિમયાન ચોમાસું સારુ જોવા મળ્યું છે. રાજ્યમાં અંદાજે 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે ચોમાસાની વિદાય બાદ છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ