ઠંડીનો ચમકારો / રાજ્યમાં આગામી 48 કલાક કોલ્ડવેવની આગાહી, સૌથી ઓછુ નલિયામાં 4 ડિગ્રી તાપમાન

Gujarat cold wave temperature down

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. હિમવર્ષાની સાથે સાથે લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત જોવા મળી રહી છે.  અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ