‘નિસર્ગ’ વાવાઝોડું / ગુજરાતના દરિયાકાંઠે 110 કિમીની ઝડપે વાવાઝોડું આવવાની સંભાવના: CM રૂપાણી

gujarat CM Vijay Ruapni alert hikka cyclone

ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. જેને લઇને મુખ્યમંત્રી રાજ્યના લોકોને આગામી 3 અને 4 તારીખે વિશેષ ધ્યાન રાખવા અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં 3 તારીખે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. રાજ્યનું જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ