નિયુક્તી / ગુજરાત કૅડરના IPS અધિકારી રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના નવા પોલીસ કમિશ્નર, BSFના DG પદે બજાવતા હતા ફરજ

Gujarat cadre IPS officer Rakesh Asthana becomes new Delhi Police Commissioner, serving as DG of BSF

કેન્દ્રની મોદી સરકારે પૂર્વ CBI સ્પેશ્યલ ડિરેક્ટર અને ગુજરાત કૅડર (1984 બૅચ)ના IPS અધિકારી રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ