BIG NEWS / ગુજરાતનાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત, હોમ આઇસોલેશનમાં લઈ રહ્યા છે સારવાર 

Gujarat Cabinet Minister Purnesh Modi Corona infected

ગુજરાતમાં ધીમે ધીમે પુનઃ કોરોના કેસોમાં વધારો થવા પામ્યો છે. ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ