સર્વે / પેટાચૂંટણીને લઈને ભાજપ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, ખાનગી સર્વેમાં થયો ખુલાસો

 Gujarat by Elections 2020 bjp can not win 8 seat

3 નવેમ્બરે યોજાશે 8 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 19 ઓક્ટોબર ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ છે. ત્યારે ભાજપ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ