ગુજરાત / 6 બેઠકો પર આજથી પ્રચાર પડઘમ શાંત, ભાજપ-કોંગ્રેસ સહિત પક્ષોનું એડીચોટીનું જોર

gujarat by election bjp congress hard work

મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણી સાથે ગુજરાતની 6 બેઠકો માટે પણ પેટા ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવા જઇ રહી છે જેને લઇને આજરોજ પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આમ 6 બેઠકો પર પેટાચૂંટણીને લઇને સત્તા ટકાવી રાખવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ