મહામારી / આ તસવીરો અને વીડિયો જોઈને શું સમજવું? રાજકિય મેળાવળામાં મહામારીનો ડર નથી?

gujarat bjp c r patil in gir somnath covid pandemic social distancing can not maintain

ભાજપ પ્રદેશ પ્રમુખ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે ગયા છે ત્યારે રેલીઓ અને સંમેલનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યાં હતા એટલું જ નહીં માસ્ક વગર C R Patil સેંકડો લોકો સાથે તસવીરમાં નજર આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ