ટ્રાવેલ / ગુજરાતના 'ડાયમંડ સીટી'માં આવો તો આ સ્થળો જોવાનું ચૂકશો નહીં, સાથે જાણો અહીથી શું ખરીદશો તે પણ

Gujarat Best Places of Surat for Visit in Weekend

સૂરત ગુજરાતનું બીજું સૌથી મોટી આબાદી ધરાવતું શહેર છે. તાપી નદીના કિનારે આવેલું અને ઈતિહાસ, વન્યજીવો અને ગુજરાતના સૌથી મોટું પાર્ક છે. જો તમે ગુજરાતના સૂરતની ટૂરનો પ્લાન કરો છો તો આ સ્થળો જોવાનું ચૂકશો નહીં અને સાથે જાણો અહીંથી શું ખરીદવું બેસ્ટ રહેશે તે વિશે પણ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ