વિવશતા / સરકાર સાંભળશે આ આક્રંદ? તારાજ કરી મૂક્યા, VTV સામે પોક મુકી રડી પડી ખેડૂત પત્ની

Gujarat banaskantha farmers cried for deadliest locust attack

પહેલા કમોસમી વરસાદે રોવડાવ્યા અને હવે તીડના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. ત્યારે તબાહી મચાવનાર તીડે ખેડૂત પરિવારોને રાતે પાણીએ રોવડાવ્યા છે. ખેડૂત પત્ની VTV સામે ધ્રુસકેને ધ્રુસકે રડી પડયા હતા. પરિવારનો આક્રંદ કરતું જોઈને રુંવાટા ખડા થઈ ગયા હતા. લોન લઈને ખેતી કરી પહેલા વરસાદે ખેતર ઘમરોળ્યા અને હવે તીડ ખેતર ખતમ કરી દીધા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ