બનાસકાંઠા / ડૉક્ટર અને લેબોરેટરીવાળું નવું કૌભાંડ, ટાઈફોડના ખોટા પોઝિટીવ રિપોર્ટ બતાવી પૈસા પડાવવાના

Gujarat Banaskantha fake laboratory caught

બનાસકાંઠાના લાખાણીમાં વધુ એક લેબોરેટરીનું કૌભાંડ સામે આવ્યુ છે. એક જ મહિલા દર્દીના ત્રણ લેબોરેટરીમાં અલગ અલગ રિપોર્ટ આવતા તબીબ અને લેબોરેટરીની સાંઠગાંઠ અને ખોટા રિપોર્ટની ઘટના સામે આવી છે. આ અંગે દર્દીના સગાએ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસની માંગ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ