ટેસ્ટ / ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો મામલોઃ આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

Gujarat ATS arrested accused corona report positive

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે અમદાવાદમાં ગઇકાલે ગુજરાત ATS દ્વારા રાજ્યમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેને લઇને એક આરોપી ઇરફાન શેખની ATSએ ધરપકડ કરી હતી. જો કે આરોપી ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે, જેને લઇને ઓપરેશનમાં જોડાયેલા પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ