વિજયપથ / હારેલી બાજી જીતવામાં માહેર ભાજપનું ગુજરાત વિધાનસભામાં સંખ્યા બળ 111, આજે 8 MLA લેશે શપથ

Gujarat assembly by-elections bjp now 111 MLA

વો સિકંદર હી દોસ્તો કહેલાતા હૈ હારી બાજી કો જો જીત જાતા હૈ, ભાજપ માટે આ કહેવત એકદમ સાચી છે. આજે વિજય મુહૂર્તમાં પેટાચૂંટણીમાં જીતેલા 8 ધારાસભ્યો શપત લેશે. કોંગ્રેસની આઠ બેઠકો પર હવે ભાજપના ધારાસભ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ