બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Gujarat alcohol ban law on paper only, see video of selling liquor

VIDEO / દારૂબંધીનો કાયદો કાગળ પર? ગોંડલમાં દેશીદારુના વેચાણ વીડિયો વાયરલ થતાં હડકંપ

Kiran

Last Updated: 10:36 AM, 17 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુબંધીની વાતો માત્ર કાગળ પર, રાજકોટ ગોંડલમાં ખુલ્લેઆમ દેશીદારુની વેંચાણ થતો એક વીડિયો વાયરલ થયો છે

  • ગોંડલમાં ખુલ્લેઆમ દેશીદારૂનું વેચાણ
  • શું આ છે ગુજરાતની દારૂબંધી?
  • દારૂબંધીનો કાયદો કાગળ પર જ છે?

ગુજરાતમાં ફરી દારુબંધીના ખુલ્લાઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં દારુમુદ્દે અવાર નવાર નિવેદનબાજી જોવા મળતી હોય છે પરતું દારુબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહેલું જોવા મળી રહ્યું છે. રાજકોટ ગોંડલમાં ખુલ્લેઆમ દેશીદારુની વેંચાણ થતો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક મહિલા ઘરના દરવાજા પર બેસીને દારૂનું વેચાણ કરી રહી છે. આ વીડિયો ગોંડલના ભગવતપરા શેરીનો હોવાનું જણાઈ રહ્યું છે. આ વીડિયો સામે આવતા પોલીસની કામગીર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. વીડિયો બાદ એવું લાગી રહ્યું છે કે દારૂનો વેંચાણ પોલીસની રહેમ નજર હેઠળ થઈ રહ્યું હોય તેવુ પણ લાગી રહ્યું છે. હવે આ વીડિયા સામે આવતા પોલીસ દારુના વેચાણ કરનાર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું ? 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ