પોલમ પોલ / વરસાદમાં થલતેજના મહિલા ગાર્ડનનું તળાવ છલકાયું, પણ ગટરના પાણીથી 

Gujarat Ahmedabad Thaltej Women garden pond overflow with drainage water

અમદાવાદ શહેરમાં વરસી રહેલા વરસાદે મનપાની પોલ ખોલી દીધી હતી. ક્યારેય ન ભતા થલતેજના મહિલા ગાર્ડનનું તળાવ છલોછલ ભરાયુ હતુ પરંતુ ગટરના પાણીથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ