ગુજરાત / VTVના અભિયાનથી ગુજરાતની સ્કૂલોએ કરોડોની ફી માફ કરી, આ તમામ સ્કૂલોને અમારી સલામ

Gujarat 9 school fee waived off vtv salute these schools

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે ઘણા લોકોની રોજગારી છીનવાઇ ગયેલી જોવા મળી છે. ત્યારે કોરોનાના સંકટ વચ્ચે રાજ્યમાં હજુ સુધી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી. ત્યારે સ્કૂલોના સંચાલકો દ્વારા વારંવાર ફી ને લઇને વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે VTV દ્વારા ફી માફીના અભિયાનને મોટી માત્રામાં સમર્થન મળી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ