BIG NEWS / ગુજ. હાઈકોર્ટે કેજરીવાલને ફટકાર્યો 25 હજારનો દંડ, પ્રધાનમંત્રીની ડિગ્રીનો મામલો, ચીફ ઈન્ફોર્મેશન કમિશનરનો આદેશ રદ

Guj. The High Court fined Kejriwal 25 thousand

ગુજરાત હાઈકોર્ટે CICના નિર્ણયને બદલતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે. અને તેમને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ