આદેશ / GTUએ પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓને આપ્યા ત્રણ વિકલ્પ, આ કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

GTU issued circular students three options ahmedabad gujarat

GTUમાં પરીક્ષાને લઇને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. UGCની ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા લેવા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન પરીક્ષાને 9 દિવસ જ બાકી રહ્યાં છે. ત્યારે GTUએ પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ત્રણ વિકલ્પ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ