બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / GST department crackdown on bogus billing in Rajkot, more than 50 bogus firms caught

કાર્યવાહી / રાજકોટમાં બોગસ બિલિંગને લઈને GST વિભાગનો સપાટો, 50થી વધુ બોગસ પેઢી ઝડપાઈ

Priyakant

Last Updated: 08:58 AM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot GST News: બોગસ બિલિંગના દૂષણોને લઈ તંત્ર એક્શન મોડમાં, રાજકોટમાં GST વિભાગે બોલાવ્યો સપાટો

  • રાજકોટમાં GST વિભાગે બોલાવ્યો સપાટો
  • GST વિભાગે 50થી વધુ બોગસ પેઢીઓ ઝડપી
  • બોગસ બિલિંગના દુષણોને લઈ તંત્રની કાર્યવાહી
  • જામનગરમાં રૂપિયા અઢી કરોડની કરચોરી ઝડપાઇ

રાજકોટમાં GST વિભાગે સપાટો બોલાવ્યો છે. વાત જાણે એમ છે કે, GST વિભાગે 50થિ વધુ બોગસ પેઢી ઝડપી પાડી છે. મહત્વનું છે કે, બોગસ બિલિંગના દૂષણોને લઈ તંત્ર હવે એક્શન મોડમાં છે. જે અંતર્ગત જામનગરમાં રૂપિયા અઢી કરોડની કરચોરી ઝડપાઇ છે. આ તરફ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર GSTનું સર્ચ ઓપરેશન યથાવત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ