નવા જૂનીના એંધાણ? / આવતીકાલે GST Councilની નિર્ણાયક બેઠક, પેટ્રોલ-ડીઝલ પર થશે મોટો નિર્ણય

gst councils 45th meeting tomorrow in lucknow petrol diesel may be bring under gst

GST Councilની 45મી બેઠક આવતીકાલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં થશે. સવારે 11 વાગ્યે યોજાનારી આ બેઠકની આગેવાની નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કરશે. આ બેઠકમાં દરેક રાજ્યોના નાણાં મંત્રી ભાગ લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ