રાજકોટ / ST ડ્રાઈવરની દાદાગીરી: લોખંડની પાઈપથી કારચાલક મહિલાને ફટકારી, ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ

GSRTC Driver hit Car Driver Women in Rajkot Ahmedabad Highway

ST બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. અવારનવાર એસટી ડ્રાઈવરોની લાપરવાહી સામે આવે છે ત્યારે હવે એસટી ડ્રાઈવર લોખંડની પાઈપ લઈને ડ્રાઈવરને મારવા દોડી ગયો હતો. મહિલાને હાથે ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ભેગી કરાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ