બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / GSHSEB clarification, first exam of standard 9 to 12 will be taken, viral message is wrong

ચોખવટ / પરીક્ષા મોકૂફ રખાયાની અફવામાં ન આવતા, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ વાંચી લો GSHSEBની આ સ્પષ્ટતા

Vishnu

Last Updated: 07:42 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા, પરીક્ષા મૌકૂફ રખાયાના સમાચાર માત્ર અફવા, 18 થી 27 ઓકટોબર સુધી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે

  • ધોરણ 9થી 12ણી પ્રથમ પરીક્ષા મૌકૂફ રખાયાના વાયરલ મેસેજ ખોટા
  • શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ પરીક્ષાઓ યોજાશે :GSHSEB
  • 18 થી 27 ઓકટોબર દરમિયાન યોજાશે પરીક્ષા :GSHSEB

સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ફરતો થયો હતો કે ધોરણ-9 થી 12ની પ્રથમ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જે બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્પષ્ટતા કરી અખબાર યાદી બહાર પાડી છે અને ચોખવટ કરી છે કે ધોરણ-9 થી 12ની પરીક્ષા 18 થી 27 ઓકટોબર દરમિયાન લેવામાં આવશે.

18 થી 27 ઓકટોબર દરમિયાન યોજાશે પરીક્ષા: GSHSEB
કોરોના કાળ બાદ માંડ શાળાઓ ચાલુ થઈ છે. વિદ્યાથીઓ માંડ ભણતરના પાટે ચડી રહ્યા છે. પરીક્ષાના આયોજન પહેલાંની જ થવા જઈ રહ્યા છે. પણ ધોરણ-9 થી 12ની પ્રથમ પરીક્ષાને લઈ સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા હતા કે પરીક્ષા કોરોનાના કારણે બંધ રાખવામાં આવી છે. જેથી વિદ્યાથીઓ ગેરમાર્ગે ન દોરાય તે માટે  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વાયરલ મેસેજને અફવા ગણાવી દીધો છે.અને શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ પરીક્ષાઓ યોજાશે તેવી જાહેરાત કરી છે. 18 થી 27 ઓકટોબર દરમિયાન ધોરણ-9 થી 12ની પ્રથમ પરીક્ષા યોજાશે તેના પર વિદ્યાર્થીઓનું ધ્યાન દોરતા કહ્યું છે કે વિદ્યાથીઑ મહેનત કરે ખોટી અફવા પર ધ્યાન ન આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ