બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GSEB notification for std 12th student who want exam
Gayatri
Last Updated: 07:29 PM, 25 August 2020
ADVERTISEMENT
ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. 2 વિષયની પુરક પરીક્ષા લેવામાં આવશે. 25મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.
એક વિષયમાં ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓએ ફરી રજિસ્ટ્રેશન નહી કરવું પડે. વિદ્યાર્થીઓ બે વિષયની પરીક્ષા આપી શકશે. GSEB.ORG વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકાશે
ADVERTISEMENT
12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ
અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી અંદાજે 5.25 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. માર્ચ 2020માં લેવાઈ હતી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા. ગતવર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.