અશાંતિ / પંચમહાલના કાલોલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: 2 જૂથ વચ્ચે અથડામણમાં PI-PSI થયા ઘાયલ

Group clash in Kalol of Panchmahal, storm situation

પંચમહાલના કાલોલમાં અસામાજીક તત્વોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, PSI સહિતના જવાનો થયા ઈજાગ્રસ્ત, પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ