બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / અજબ ગજબ / Groom ran away from his own wedding in rajasthan

ભારે કરી! / જાન તૈયાર થઈ ત્યાં વરરાજા જ ફરાર! અડધી રાતે પ્રેમિકા સાથે પકડાયો તો દુલ્હને જે કર્યું તે જાણી ચોંકી જશો

Kinjari

Last Updated: 02:12 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન જીવનમાં એક જ વાર થાય છે તેવું કહેવામાં આવે છે પરંતુ લગ્નના દિવસે જ લગ્ન તૂટી જાય તો? આવો જ એક કિસ્સો રાજસ્થાનમાં સામે આવ્યો છે.

  • રાજસ્થાનમાં સામે આવ્યો ભયાનક કિસ્સો
  • લગ્ન પહેલા જ ગાયબ થયો વરરાજા
  • બીજી યુવતિને કરતો હતો પ્રેમ

રાજસ્થાનમાં સામે આવ્યો કિસ્સો
રાજસ્થાનમાં એક લગ્નમાં વરરાજા લગ્ન પહેલા જ ફરાર થઇ ગયો હતો. પોતાને જે છોકરી સાથે લગ્ન કરવા હતા તેની સાથે નક્કી ન થવાના કારણે તે પોતાના જ લગ્નમાંથી ફરાર થઇ ગયો હતો. 

ગાયબ થયો વરરાજા
રાજસ્થાન ઝૂંઝનુનો આ કિસ્સો છે. લગ્નમાં બધી જ વસ્તુ નોર્મલ હતી અને જાન લઇ જવાની તૈયારીઓ ચાલી રહી હતી અચાનક વરરાજા રવિ બાઇક લઇને અચાનક ગાયબ થઇ ગયો હતો. આવી હાલતમાં ઘરે ખળભળાચ મચી જવા પામ્યો હતો. ઘરના લોકોએ શોધખોળ શરૂ કરી પરંતુ તે મળ્યો નહી. 

અન્ય કોઇને કરતો હતો પ્રેમ
દુલ્હનના ઘરે આ વાત પહોંચી તો દુલ્હને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવી દીધો હતો. દુલ્હનનો આરોપ છે કે વરરાજાએ 19 નવેમ્બરના રોજ તેને પોતાના ગામમાં બોલાવી હતી અને લગ્ન તોડવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કેસ નોંધાયા બાદ પોલીસે વરરાજાને મોડી રાત્રે પકડી પાડ્યો હતો. જે છોકરી સાથે ઝડપાયો હતો તેને પોતાની પ્રેમિકા બતાવી હતી. ઘરના લોકોએ જબરદસ્તી કોઇની સાથે સંબંધ નક્કી કરી દીધો હતો. જેથી મજબૂરીમાં તેને ભાગી જવું પડ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ