બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / groom niece gang rape and murdered in mandap drunk constable found in room protest in meerut

ગેંગરેપ / મંડપમાં વરરાજાની ભાણી સાથે ગેંગરેપ બાદ હત્યા, લાશ પાસે નશામાં ધૂત પોલીસકર્મી મળતા શહેરમાં બબાલ

Dharmishtha

Last Updated: 10:09 AM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરઠના ભાવનપુરના એક લગ્ન મંડપમાં સોમવારે મોડી રાતે લગ્ન સમારોહ દરમિયાન વરરાજાની ભાણી સાથે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાઈ.

  • યુવતીની લાશ લગ્ન મંડપના એક રુમના બાથરુમમાં મળી
  • ગઢ રોડ પર બાબલથી સંપૂર્ણ શહેર થઈ ગયુ જામ
  • ગઢ રોડ પર લાગેલા જામની અસર સમગ્ર શહેરમાં જોવા મળી

 યુવતીની લાશ લગ્ન મંડપના એક રુમના બાથરુમમાં મળી

જાગૃતિ વિહાર વિસ્તારનો પરિવાર સોમવારે રાતે ભાવનપુરના દતાવલીમાં રેડ કારપેટ મંડપમાં લગ્ન સમારોહમાં આવ્યો હતો. લગ્ન કાર્યક્રમમાં યુવતી ગુમ થઈ ગઈ હતી. શોધખોળ કરવા પર યુવતીની લાશ લગ્ન મંડપના એક રુમ નંબર -2ના બાથરુમમાં અસ્ત વ્યસ્ત સ્થિતિમાં મળી. આ રુમમાં મેરઠ પોલીસ લાઈનમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ રવિ બાલિયાન નશાની હાલતમાં મળ્યો હતો.  ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ તેને ઢોર માર માર્યો તેના બચાવમાં આવેલા મંડપના મેનેજર વિકાસ ગુપ્તા તથા અંશુલ ગુપ્તા સાથે પર હાથ ચાલાકી કરી અને ત્રણેયને  પોલીસને સોંપી દેવાયા હતા

ગઢ રોડ પર બાબલથી સંપૂર્ણ શહેર થઈ ગયુ જામ

મંડપમાં યુવતીનો રેપ અને હત્યાના વિરોધમાં લોકોનો ગુસ્સો ફુટી નીકળ્યો હતો.  જેને પગલે મંગળવારે સવારે પરિવારજનો ગઢ રોડ મેડિકલ મોર્ચરીની સામે રસ્તા પર જામ લગાવ્યો. 5 કલાક સુધી આ બબાલ ચાલતી રહી. પોલીસે સમય પર રુટ ડાયવર્ઝન ન કરાવતા આ જામ કાલી નદી સુધી લાગ્યો અને સેંક્ડો લોકો ફસાયા હતા. લગભગ 12 વાગે પોલીસે રુટ ડાયવર્ઝન કરાવ્યું. તેમજ  પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મંડપને સીલ કરી દીધો છે. જે બાદ જામ ખોલમાં આવ્યો.  સિપાહી સહિત 3 લોકોની ધરપકડ કરી પોલીસે પુછપરછ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ