બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / groom lost control when he wore garland to the bride started doing weird act

Viral Video / ઉપાધિ થઈ ગઈ! દુલ્હનને વરમાળા પહેરાવતા જ કંટ્રોલ ગુમાવી બેઠો વરરાજા, કરી એવી હરકત કે VIDEO જોઈને ચોંકી જશો

Premal

Last Updated: 07:59 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. દેશના દરેક ખૂણામાં લગ્ન થઇ રહ્યાં છે. આ દરમ્યાન સોશિયલ મીડિયામાં લગ્ન સાથે જોડાયેલા વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

  • સોશિયલ મીડિયામાં લગ્નનો એક વીડિયો વધુ થયો વાયરલ
  • દુલ્હા-દુલ્હન સ્ટેજ પર એકબીજાને પહેરાવી રહ્યાં છે વરમાળા
  • દુલ્હો-દુલ્હનને વરમાળા પહેરાવતી વખતે ખુશી કંટ્રોલ કરી શકતો નથી

વીડિયો જોઇને આવશે મજા 

લગ્નના વીડિયોમાં સૌથી વધુ દુલ્હા-દુલ્હન સાથે જોડાયેલા વીડિયો લોકોને પસંદ આવે છે. જ્યાં એકબાજુ દુલ્હા લગ્નનો સૂર્ય હોય છે. તો બીજી તરફ દુલ્હન લગ્નો ચાંદ હોય છે. જેની ચમક લગ્નના કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયામાં લગ્નનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે દુલ્હા-દુલ્હનને સ્ટેજ પર  જોઇ શકો છો. જ્યાં વરમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તમે જોઇ શકો છો કે દુલ્હને દુલ્હાને વરમાળા પહેરાવી દીધી છે. પરંતુ દુલ્હો પણ પોતાની દુલ્હનને વરમાળા પહેરાવવાની રાહ જોઇ રહ્યો છે. 

હસીહસીને થઇ જશો લોટપોટ 

વીડિયોમાં સૌથી મહત્વની વાત એ છે, તમે જોઇ શકો છો કે જેવો વરરાજા પોતાની દુલ્હનને વરમાળા પહેરાવે છે. તેની ખુશી કંટ્રોલ કરી શકતો નથી. ત્યારબાદ તે આઉટ ઓફ કંટ્રોલ થઇ જાય છે અને સ્ટેજ પર ઉછળી-ઉછળીને નાચવા લાગે છે. સામાન્ય રીતે વરમાળાની પ્રથા ખૂબ રસપ્રદ હોય છે, પરંતુ આ વીડિયોમાં વરમાળાની પ્રથા કઈક વધારે રસપ્રદ લાગી રહી છે. જેમકે દુલ્હો પોતાની દુલ્હનને વરમાળા પહેરાવે છે. તો તે આઉટ ઓફ કંટ્રોલ થઇ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ