સફળતા / શું હવે ચીન પણ કરાવી રહ્યું છે ભારતમાં આતંકી હુમલા? સેનાએ નિષ્ફળ બનાવ્યું મોટું ષડયંત્ર

grenades found outside crpf bunker in bemina area of srinagar

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બેમિના વિસ્તારમાં સુરક્ષાકર્મીઓએ આતંકવાદીઓના એક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. રેતીવાળી બેગમાં ભરવામાં આવેલા છ ગ્રેનેડ મળી આવ્યાં છે. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ