બ્લાસ્ટ / જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં મતદાન દરમિયાન બુથ પર ગ્રેનેડ હુમલો

Grenade attack on booth during polling in Pulwama jammu-kashmir

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું સાત રાજ્યોની 51 સીટો પર વોટિંગ શરૂ થઇ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં પોલિંગ બૂથ પર ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. જો કે આ સીટ પર હજુ પણ વોટિંગ ચાલુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ