બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / green chilies can reduce your obesity know its benefits immediately

ગુણકારી / ના હોય! તીખા લીલા મરચાથી પણ ઘટી જશે વજન? ફટાફટ જાણી લો ફાયદા

Premal

Last Updated: 06:38 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેદસ્વિતાથી પરેશાન દર્દીઓ માટે લીલા મરચા ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. એટલેકે તીખા મરચાથી દૂર ભાગનારા લોકો જાણી લે કે આ કામની વાત છે. નાના દેખાતા મરચા ફક્ત તમારા આરોગ્ય માટે તો ફાયદાકારક છે, પરંતુ તમને અનેક બિમારીઓથી બચાવે છે.

  • મેદસ્વિતાના દર્દીઓ માટે લીલા મરચા ગુણકારી
  • તીખા મરચાનું સેવન આજથી જ ચાલુ કરી દેજો
  • તીખા મરચા તમને પ્રદાન કરે છે વિટામિન સી

લીલા મરચા ખાવાના ફાયદા

જો તમે ખાવાની સાથે તાજા અને લીલા મરચાનું સેવન કરો છો તો આ વિટામિન સી પ્રદાન કરે છે. લીલી શાકભાજીમાં ઉપયોગની સાથે-સાથે સલાડમાં પણ લીલા મરચાનો ઉપયોગ થાય છે. જો તમે લીલા મરચા ખાતા નથી તો આજે  લીલા મરચા ખાવામાં સામેલ કરો. કારણકે તેનાથી ઘણા મોટા ફાયદા થાય છે. 

મેદસ્વિતાને ઘટાડવામાં મદદરૂપ છે લીલા મરચા 

જો તમે મેદસ્વિતાથી પરેશાન છો તો આજે લીલા મરચાને પોતાના ડાયટમાં સામેલ કરો. કારણકે તેને ખાવાથી તમારું વજન ઘટી શકે છે. લીલા મરચા શાકભાજીમાં નાખવાથી વધુ ભોજન સાથે ખાવામાં વધારે ફાયદાકારક રહે છે. ખરેખર, તેમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ મેદસ્વિતાને કંટ્રોલ કરે છે અને ચરબી બનતા રોકે છે. 

કેન્સરમાં પણ કરે છે મદદ

જો તમે લીલા મરચા ખાશો તો કેન્સરથી બચી શકશો. મીડિયા રિપોર્ટ મુજબ, મરચામાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ નામના કેટલાંક એવા તત્વો હોય છે, જે કેન્સર થતાં અટકાવે છે. મરચામાં વિટામિન સી પણ હોય છે. તો આજે જ પોતાની ડાયટમાં સામેલ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ