બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gram sevak class 3 final selection list for 1571 post

BIG NEWS / ગ્રામ સેવક વર્ગ-3ની 1571 પોસ્ટ માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર, અહીં તપાસો સંપૂર્ણ યાદી

Dhruv

Last Updated: 09:25 AM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામ સેવક વર્ગ-3 1571 પોસ્ટ માટેનું આજે ફાઈનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડી દેવાયું છે. જેની તારીખ 5 જૂન 2022ના રોજ પરીક્ષા લેવાઇ હતી.

  • ગ્રામ સેવક વર્ગ-3 1571 પોસ્ટ માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ બહાર જાહેર
  • GPSSB ગ્રામ સેવક વર્ગ-3ની 5 જૂન 2022ના રોજ પરીક્ષા યોજાઇ હતી
  • 29 જુલાઇ 2022ના રોજ ગ્રામ સેવક વર્ગ-3નું પરિણામ જાહેર થયું હતું

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ગુજરાત પંચાયત સેવા/વિભાગમાં ગ્રામ સેવક વર્ગ-3ની ખાલી જગ્યાઓની 1571 જગ્યાઓની ભરતી માટે 5મી જૂન 2022ના રોજ લેખિત પરીક્ષા લેવાઇ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે GPSSB ગ્રામ સેવક પરિણામ 2022નું પરિણામ તારીખ 29 જુલાઈ 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ગઇકાલના રોજ બહાર પાડવામાં આવ્યું.

ફાઈનલ સિલેક્શન લિસ્ટને તમે GPSSB ગ્રામ સેવક પરિણામ 2022ની સત્તાવાર વેબસાઇટ - www.gpssb.gujarat.gov.in પર જઇને ઓનલાઈન ચેક કરી શકો છો. જે ઓપન કરતાની સાથે જ તમને સૌ પહેલા જ ADVT NO.15/2021-22 | Gram Sevak | Final Select List & Recommendation List લખેલું જોવા મળશે. જેના પર ક્લિક કરતાની સાથે જ આખું લિસ્ટ ઓપન થઇ જશે.

5 જૂન 2022ના રોજ ગ્રામ સેવક વર્ગ-3ની પરીક્ષા યોજાઇ હતી

તમને જણાવી દઇએ કે, તારીખ 5 જૂન 2022ના રોજ આ પરીક્ષા યોજાઇ હતી અને તારીખ 29 જુલાઇ 2022ના રોજ તેનું પરિણામ જાહેર થયું હતું. કે જેનું આજે ફાઈનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ