મહામારી / ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ધીમી ગતિએ વધારો થતા ટેન્શન પણ વધ્યું, જાણો છેલ્લા 10 દિવસના આંકડા

gradual increase in new cases of corona in Gujarat

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે કોઈપણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી, નવા કેસની સામે આજે ગુજરાતમાં 53 દર્દીઓ સાજા થયાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ