નિવેદન / નાણાં મંત્રી સિતારમણે કહ્યું, OLA-UBER થી દેશના ઑટો સેક્ટરમાં મંદી આવી

Govt to 'respond' to auto industry demands: Nirmala Sitharaman

ઑટો સેક્ટરમાં મંદીના કારણે દેશના વાહન ઉદ્યોગને છેલ્લા 21 વર્ષોમાં સૌથી ઓછા વેચાણનો સામનો કરવો પડી રહ્યો છે અને ઓગસ્ટ મહિનામાં 1997-98 બાદ ઓછું વેચાણ થયું છે. આ વચ્ચે સરકાર તરફથી ઑટો ઇન્ડસ્ટ્રીઝમાં સુસ્તીને લઇને ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ