ગુજરાત બજેટ / નીતિન પટેલે બજેટ રજૂ કરતાં પહેલાં જ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત

 governments annual budget today will reach near 2-lakh crore

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. ત્યારે નાણામંત્રી નીતિન પટેલ આજે સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે, ચર્ચા વિચારણ કરી અને બજેટ અંગે સૂચનો મેળવાયા છે. આ બજેટ ગુજરાના વિકાસ માટે નવી દિશા નક્કી કરનારું છે. અને અનેક પ્રજાકીય યોજનાઓ આ બજેટમાં આવરી લેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ