App / મોદી સરકાર લોન્ચ કરશે WhatsApp જેવી ચેટિંગ એપ

government testing whatsapp like app called gims its secure messaging app

ભારત સરકાર એક મલ્ટિમીડિયા મેસેજિંગ એપ્લિકેશનનું પરીક્ષણ કરી રહી છે જે અનેક રીતે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી હશે. આ એપ્લિકેશનનું કોડ નામ GIMs એટલે કે ગવર્ન્મેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ છે. તેનું પરીક્ષણ હાલમાં ઓડિશામાં થઈ રહ્યું છે અને જીઆઈએમનો ઉપયોગ સૌ પ્રથમ ટ્રાયલ બેઝ પર ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ