Big News / મોદી સરકારે લીધો મોટો નિર્ણય, સસ્તી થઈ જશે આ 12 દવાઓ, જાણો નવા ભાવ

government reduces prices of these 12 anti diabetic medicines

ડ્રગ્સની કિંમતને રેગુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ એથોરિટીએ સોમવારે કહ્યું કે તેએ 12 એન્ટી-ડાયાબિટિક જનરિક મેડિસિનની મોટાભાગની કિંમતોને નક્કી કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ