બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / government is going to increase the salary of government employees

સારા સમાચાર / કર્મચારીઓને જોરદાર ગુડ ન્યૂઝ આપવાની તૈયારીમાં મોદી સરકાર, જાણો કેટલો વધી શકે છે પગાર

Khevna

Last Updated: 11:09 AM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી ફિટમેંટ ફેક્ટર વધારવાની માંગ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. કેંદ્ર સરકાર જલ્દી જ ફિટમેંટ ફેક્ટર વધારવાને મજૂરી આપી શકે છે.

  • 8,000 રૂપિયા વધશે વેતન 
  • આટલી વધશે સેલરી 
  • આ પહેલા આટલી હતી સેલરી 

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર 

લાંબા સમયથી ફિટમેંટ ફેક્ટર વધારવાની માંગ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. કેંદ્ર સરકાર પોતાના કર્મચારીઓનું વેતન વધારવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, કેંદ્ર સરકાર જલ્દી જ ફિટમેંટ ફેક્ટર વધારવાને મજૂરી આપી શકે છે. 

કેંદ્ર સરકારના કર્મચારી સંઘ લાંબા સમયથી ન્યૂનતમ વેતન 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા કરવા અને ફિટમેંટ ફેક્ટરને 2.57 ગણાથી વધારીને 3.68 ગણા કરવાની માંગ કરી રહ્યા છે. જો કેંદ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓનાં ફિટમેંટ ફેક્ટરમાં વધારાની ઘોષણા કરે છે, તો તેમના વેતનમાં વધારો થશે. 

8,000 રૂપિયા વધશે વેતન 
ફિટમેંટ ફેક્ટર વધારવાથી ન્યૂનતમ વેતન પણ વધશે. વર્તમાનમાં કર્મચારીઓને 2.57 ટકાના આધાર પર ફિટમેંટ ફેક્ટર હેઠળ વેતન મળી રહ્યું છે, જેને વધારીને 3.68 ટકા કરવામાં આવે, તો કર્મચારીઓનાં ન્યૂનતમ વેતનમાં 8,000 રૂપિયા વધશે. જેનો અર્થ છે કે કેંદ્ર સરકારનાં કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18,000 થી વધીને 26,000 રૂપિયા કરવામાં આવશે. 

આટલી વધશે સેલરી 
જો ફિટમેંટ ફેક્ટરને વધારીને 3.68 ટકા કરવામાં આવે છે, તો કર્મચારીઓની સેલરી 26,000 રૂપિયા થઇ જશે. જો અત્યારે તમારું ન્યૂનતમ વેતન 18,000 રૂપિયા છે, તો 2.57 ફિટમેંટ ફેક્ટર અનુસાર 46,260 રૂપિયા (18,000 X 2.57 = 46,260) મળશે. હવે જો ફિટમેંટ ફેક્ટર 3.68 છે, તો તમારી સેલરી 95,680 રૂપિયા (26000X3.68 = 95,680) થશે. 

આ પહેલા આટલી હતી સેલરી 
કેન્દ્રીય મંત્રીમંડળે જૂન 2017માં 34 સંશોધનો સાથે સાતમાં વેતન આયોગની માંગણીને મંજૂરી આપી હતી. એંટ્રી લેવલ બેસિક પે 7,000 રૂપિયા પ્રતિ મહિનાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યા હતા, જ્યારે ઉચ્ચત્તમ સ્તર એટલે કે સચિવને  90,000 રૂપિયાથી વધારીને  2.5  લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. ક્લાસ 1નાં અધિકારીઓ માટે, શરૂઆતની સેલરી 56,100 રૂપિયા હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ