ખુશખબર / ગુજરાતમાં સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે મોટી ભેટ, ડેપ્યુટી CM નીતિન પટેલની મોટી જાહેરાત

Government employees in Gujarat will soon get big gifts

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં સરકાર દ્વારા મોટી ભેટ મળશે. કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ