બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / government employees get rupees 4500 more with monthly salary

તમારા કામનું / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગારમાં દર મહિને 4500 રૂપિયા વધારે મળશે, જાણો કઈ રીતે

Arohi

Last Updated: 11:21 AM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ-19ના કારણે મોટી સંખ્યામાં સરકારી કર્મચારી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ ક્લેમ નહીં કરી શકે.

  • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર 
  • જાણો કેઈ રીતે શકો એજ્યુકેશમ એલાઉન્સ માટે ક્લેમ? 
  • સેલ્ફ સર્ટિફાઈડ એલાઉન્સ ક્લેમની છૂટ

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહત, હાઉસ રેન્ટ અલાઉન્સમાં વધારો કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓને વધુ એક ખુશખબર આપી છે. હકીકતે લાખો કેન્દ્રીય કર્મચારીઓ કોરોનાના કારણે હજુ સુધી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ ક્લેમ નથી કરી શક્યા. હવે તેમને તેના માટે ઓફિશયલ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જણાવી દઈએ કે સાતમાં પગાર પંચ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના બાળકોને શિક્ષા પર 2,250 રૂપિયાનું એજ્યુકેશન એલાઉન્સ મળે છે. 

કેન્દ્રએ સેલ્ફ સર્ટિફાઈડ એલાઉન્સ ક્લેમ કરવાની છૂટ આપી છે 
કોરોના લોકડાઉનના કારણે મોટા સંખ્યામાં સરકારી કર્મચારીઓ એજ્યુકેશન એલાઉન્સ ક્લેમ ન કરી શક્યા. કેન્દ્ર સરકારે આ એલાઉન્સ ક્લેમને સેલ્ફ સર્ટિફાઈડ કરી દીધુ છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારે 25 લાખ કર્મચારીને મોટી રાહત મળશે. કાર્મિક વિભાગે આ વિશે ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરી કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપી છે. ઓફિસ મેમોરેન્ડમાં કહેવામાં આવ્યું છે કે આ મામલા પર નજર કર્યા બાદ પેરા 2 (B)માં રાહત આપતા સેલ્ફ સર્ટિફિકેશનની પરવાનગી આપી દીધી છે. એ એકેડમિક સેશન માર્ચ 2020થી માર્ચ 2021 માટે માન્ય હશે. 

કેઈ રીતે શકો એજ્યુકેશમ એલાઉન્સ માટે ક્લેમ? 
એજ્યુકેશન એલાઉન્સમું ક્લેમ સંબંધિત કર્મચારીથી સેલ્ફ સર્ટિફાઈડ અને નિર્ધારિત તારીખ ઉપરાંત રિઝલ્ટ, રિપોર્ટ કાર્ડ, ફીસ પેમેન્ટના ઈ-મેલ, એસએમએસના પ્રિન્ટઆઉટ દ્વારા કરી શકાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2 બાળકોના એજ્યુકેશન પર એલાઉન્સ મળે છે અને એલાઉન્સ પ્રતિ બાળક 2,250 રૂપિયા છે. સરળ ભાષામાં સજીયે તો બે બાળકો પર કર્મચારીઓને દર મહિને 4,500 રૂપિયા સેલેરી મળે છે. જો કર્મચારીને હજુ સુધી એકેજમિક સેશન માર્ચ 2020થી માર્ચ 2021 સુધી ક્લેમ નથી કર્યું તો તે હવે ક્લેક કરી શકે છે. તેના પર દર મહિને 4,500 રૂપિયાનું વેતન મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ