OMG / ગૂગલની ગૂગલી : જાણો અનુષ્કા શર્મા રાશિદ ખાનની પત્ની તરીકે ગૂગલ સર્ચમાં કેમ દેખાય છે

Google search shows Afghan cricketer Rashid Khan's wife is Anushka Sharma. Why?

તમારી પત્નીને કોઇ પોતાની પત્ની ગણાવે તો તમે શું કરશો? એવું જ થયુ છે વિરાટ કોહલી સાથે. અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાન કે જેના ફેન્સ પણ ખુબ છે. આજકાલ તે ક્રિકેટના લીધે નહી પરંતુ અનુષ્કા શર્માને લઇને ચર્ચામાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ